માનવી એ તો ઘણું શીખવી દીધું ..
પણ લોકો કહે છે 'અરીસા થી કઈ શીખો '..
 એણેે ડાબા ને પણ જમણો કહયો ..
તો આ માનવી એ  અરીસા થી શું શીખી લીધું??????

Gujarati Quotes by Kothari Megha : 111027087
Kamlesh 8 years ago

માનવીએ જમણાને ડાબો કહી દીધો ,મહોદયા....

Maylu 8 years ago

એ તો ખબર નહી તમે જ કહી દો...અરીસાથી શુ શીખવા જેવુ છે ??? @ મેઘા...

ધબકાર... 8 years ago

માણસના મનમાં શું છે એ કોઈ ના જાણી શકે પણ અરીસો તન એમનું એમ બતાવે છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Deeps Gadhvi 8 years ago

जनाब आइना अक्सर वो देखते हे जीन्हे अपनी तसवीर और तासीर से ऐतबार उठ चुका हो।

Nirav Patel SHYAM 8 years ago

ખબર નથી કે માણસ અરીસામાંથી શું શીખ્યો, પણ એટલું ચોક્કસ માણસ કરતા અરીસો સાચું બોલ્યો

Sahil Dhabhani 8 years ago

માણસ દેખાય છે તેવો નથી હોતો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now