Kinjal Dipesh Pandya 8 years ago

આભાર રોહિત ભાઈ...જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કહ્યું

ધબકાર... 8 years ago

વાહ...લાગણીઓ તો એવી જ હતી અને રહેશે, આ લાગણીઓ ને નામ આપવાની ઉતાવળ શાને...બસ એમજ વહેવા દો આ લાગણીઓને, અને બસ રહેવા દો આ લાગણીઓના આલિંગનમાં સંબંધો ને...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Abhi 8 years ago

ohh toto vandho nathi but hu to mari badhij bahenone bvj heran karu chu hahahaha ^o^ ^o^ ^o^ bcz i am crazy (~_^)

Kinjal Dipesh Pandya 8 years ago

મને કદી ખોટું નથી લાગતું

Abhi 8 years ago

ty @Kinjudiduuu :)

Kinjal Dipesh Pandya 8 years ago

very well said...Abhi...n thank u so much for your care..i kn friendship is the best relation in the world

Abhi 8 years ago

98 % લોકો આજીવન દુઃખી થયને જ પસાર કરે છે. અે અેવું ન પણ ઈચ્છતા હોય કે તમે દુઃખી રહો.. આતો મારો ફક્ત અેક વીચાર છે ખોટું ના લગાડશો @કીંજુદીદુ

Abhi 8 years ago

કદાચ એટલે જ અેમને મિત્રતાનું નામ આપ્યુ જેથી મૈત્રી પ્રેમ તો કાયમ રહેં... હું અેવું અનુમાન લગાડું છું :)

Abhi 8 years ago

પણ જ્યારે કોઈ પ્રણય કરવાવાલું છોડીને જાય ને તો અેનાથી દિવસે ને દિવસે નફરત જ થાય

Abhi 8 years ago

@Kinjaldiduu મિત્રતાં મા જ મજા છે કારણ કે મિત્ર છોડીને જાય તો ખાલી ગુસ્સો આવે જે સમય સાથે થંડો થય જાય છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now