ડીઝીટલ ચોરી... ઓનલાઈન કવિતાની ચોરી કરતાં ચોરને મેં જોયા હતાં.. આજે તો  નવલકથા ચોરી કરતો ચોર પકડાયો.. મારી આવનાર નવલકથા 'ઘર છૂટ્યાની વેળા' નું પહેલું પ્રકરણ પ્રતિલીપીમાં ચોરી થયું..

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111027435
Jasmin Humbal 8 years ago

મોહ તો અટલજી ને પણ ન હતો @ આપણા તો કોઈનું સારું કામ થતું હોય તો ભલે કાંટાળી ગાદી હોય બેસવું જોઈએ

Ravina 8 years ago

અમને ગાદી નો મોહ નથી.....

Jasmin Humbal 8 years ago

હું એક મારા થી નથી સચવાતો આખો આશ્રમ કેમ સચવાય@ તમે બંને બેનો બરાબર છો....ledies first

HINA DASA 8 years ago

ટ્રસ્ટી મા છો તમે તો તમારે જ બનાવવાનું છે ભાઈ..

Jasmin Humbal 8 years ago

વૃદ્ધાઆશ્રમમાં આપણું લખી લેજો

Milan 8 years ago

jay Shri Hari bas Tera Sahara....

Ravina 8 years ago

મારા ને હિના માથે કેટલાય ની જવાબદારી છે .. પેલા જેમના વાળ સફેદ થાય છે એમનું ગોતીએ ને? આમ ને તો અમે કીધું જ છે કે જાતે ગોતી લો અમેં આશીર્વાદ આપી દેશું...

Milan 8 years ago

tame banne shu કામના તો... તમારે help કરાય ને. શુભ કામ મે deri ક્યું ?

Ravina 8 years ago

અહીંયા ઊંધું થશે... હવે તો આ સમુંદર કોઈ નદી ગોતે તો મેળ પડે...હાહા

Milan 8 years ago

ખંજર નો વાર કર્યો હોત તો કદાચ બચી ગયો હોત પણ એમણે તો શબ્દો થી ઘા કર્યોતો...

Milan 8 years ago

har Nadi apna samunder dhundh leti he... hogi koi to ek

Ravina 8 years ago

હાહા... અહીંયા કોઈ કન્યા નથી એમના લાયક... બાકી છોકરાં ઓ નું bulk માં ગોતવાનું છે

HINA DASA 8 years ago

શબ્દો નો પ્રેમ તો બહુ ખતરનાક હો કેમ રવીના હા હા હા

HINA DASA 8 years ago

હા હો બિચારા હજી તો કુંવારા છે..

Milan 8 years ago

koi Ena શબ્દ ના પ્રેમ મા પડશે અને પછી એ એના પ્રેમ પડશે સો બો વાર નઈ લાગશે.. હજી તો એમ પણ એને હમણાં mb join karyu chhe ne

Ravina 8 years ago

નિરવજી વડીલ ના કહેવાય.. અહીંયા પરણેલા એટલા વડીલ...

HINA DASA 8 years ago

અરે ઘણા છે અહીં તો...આ નીરવ જ છે હજી તો

Milan 8 years ago

Kon Baki chhe

HINA DASA 8 years ago

વાર્ધકય ને સ્વીકારી ને શુ ચમક મળી છે આંખો ને, ઉડાવી દે છે હૈયું ઉડાવી દે છે હસીને રડવા જેવી વાતો ને..

HINA DASA 8 years ago

હા હા હા સાચી વાત રવીના પણ હવે વૃદ્ધ થઈ ગયા હોય તો પછી લગ્ન શુ કરે બિચારા ...

Milan 8 years ago

umra hui he aksar, par dil abhi bhi 20 ka he, aaiyega kabhi hamare ilake me, maholla abhi bhi hamara deewana he.

Ravina 8 years ago

હાહા... એક બાજુ matrimonial ખોલવું પડશે ને આ બાજુ વૃદ્ધાશ્રમ....

Milan 8 years ago

ha maheman bani આવીશ પણ જમી ને પાછા આવી જઈશું અમારા ઘરે... હાલ વૃદ્ધાશ્રમ ની જરૂર નહિ.

HINA DASA 8 years ago

આવો આવો મિલનજી વડીલોની દુનિયામાં આપનું સ્વાગત છે..આ તો આખું વૃદ્ધાશ્રમ ખુલે એવું છે...હા હા હા

Ravina 8 years ago

વાહ વાહ...

Milan 8 years ago

aashra mila he aap logo ka, to jarur kuchh kar dikhayenge, chahe kasti ka sahara mile na mile ab, par samunder jarur tair jayenge.

Tiya 8 years ago

have to ghanu sikhava malse

Nirav Patel SHYAM 8 years ago

તમે પણ નામ નોંધાવી દો...

Tiya 8 years ago

hahahaha ahi to vadilo no melo jamyo hina di ravina niravbhai ane milanji

Nirav Patel SHYAM 8 years ago

મેં તો 34 માં એડમીનશન લઈ લીધું છે...હા.. હા.. હા..

Ravina 8 years ago

હાહા... તો આમને વડીલ માં ગણવાના હિના? અરે આમ તો આવી જ જાવ... પરિવાર ને વડીલ ની જરૂર છે...

Milan 8 years ago

kon kyathi chhe ekvar jara kehsho...

Milan 8 years ago

hu pan kadach tamari age aaju baju noj chhu... 30

Milan 8 years ago

hu pan kadach tamari age aaju baju noj chhu... 30

Nirav Patel SHYAM 8 years ago

ઉંમરથી વડીલ છીએ પણ દિલ તો બચ્ચા હૈ જી

Ravina 8 years ago

હાહા... એ જૂની વડીલ છે.. મેં આવી ને એને કંપની આપી છે...@નિરવજી... આવ્યા વડીલ બનવા માટે ના શોખીન જીવડાં...

HINA DASA 8 years ago

ના અમે બંનેએ તો સ્વીકારી લીધું છે મિલનજી..

Milan 8 years ago

potani vat karta karta hinaji ne pan adfet ma lai lidha ke hu ekli nai bija b vadil ma aave em

Nirav Patel SHYAM 8 years ago

રેવાજી... મારી પણ ઉંમર વધારે છે હો..

HINA DASA 8 years ago

હા હા હા સાચું રવીના

Ravina 8 years ago

હાહા... હું એ વાળી વડીલ નથી હો... આતો મારી ને @હિના ની ઉંમર વધારે એટલે બીજા બધા અમને વૃદ્ધ વાળા વડિલ ગણે છે...

Jasmin Humbal 8 years ago

વડીલ જ સાચો રાહ ચીંધે

Milan 8 years ago

mare to whatsaap par pan be grup chhe shabd sadhna ane shabd shangar, roj ek words aape ena par rachna lakhvani

Ravina 8 years ago

હાહા...સામે થી જ કહી દીધું... @નિરવજી... મિલન જી ની વાત પણ સાચી....

Milan 8 years ago

saru amey emj rakhsu @ravinaji

Milan 8 years ago

nirav bhai sachi vat but jene pahela ubha thavano moko aapyo ene paheloj adhikar aapso to vadhu saru...

Jasmin Humbal 8 years ago

aavo parivar me peli var joyo

Ravina 8 years ago

બધા મને અહીંયા વડીલ ગણે છે એટલે મેં સ્વાગત કર્યું હો... બાકી હું પણ 1 2 મહિના પહેલા જ જોઈન થઈ... પણ લાગે છે જાણે વર્ષો થી બધા ને ઓળખું છું ને બધા મને ...

Milan 8 years ago

dhanyvad@ ravinaji

Nirav Patel SHYAM 8 years ago

હવે થી હું મારી આગામી વાર્તા.. નવલકથા પહેલા અહીંયા જ પબ્લિસ થાય એવું ઇચ્છીશ

Ravina 8 years ago

ઓહ તો સ્વાગત છે તમારા બધા નું આ પરિવાર માં...

Milan 8 years ago

me pan hal j join karyu chhe

Nirav Patel SHYAM 8 years ago

@હા મિલનભાઈ... માતૃભારતી ખૂબ જ સારું પ્લેટફોર્મ છે... મને પણ અહીં મોડા પડયાનો વસવસો છે

Nirav Patel SHYAM 8 years ago

હા.. ડીલીટ થઈ ગઈ વાર્તા

Simran Jatin Patel 8 years ago

આપ પ્રતિલિપિ ટીમને મેલ કર્યો છે થોડો ટાઇમ લાગશે પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે....

Simran Jatin Patel 8 years ago

આપ પ્રતિલિપિ ટીમને મેલ કર્યો છે થોડો ટાઇમ લાગશે પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે....

Milan 8 years ago

વાચક વર્ગ તો ખરો પણ પ્રતિલિપિ બીજા સમક્ષ આપની રચના મૂકે તો reading વધી જાય છે. પણ મને મતૃભરતી પર ખૂબ સારો રિસ્પોન્સ મળે છે સ્ટોરી ને.

Nirav Patel SHYAM 8 years ago

હા.. પણ આપણો વાચક વર્ગ વિશાળ હોય તો આ પ્રશ્નનું સમાધાન મળી રહે છે, મારુ ધ્યાન પણ મારી વાર્તાના એક વાચક મિત્ર એજ દોર્યું હતું.

Milan 8 years ago

પ્રતિલિપિ નું પ્લેટફોર્મ એટલું ઓપન નથી હજી... રચના ને બધા સામે આવતા બો વાર લાગે છે. એમાં પણ સ્ટોરી હોય તો વાંધો નાઈ પણ કવિતા તો ઉપર આવેજ ની

Milan 8 years ago

પ્રતિલિપિ નું પ્લેટફોર્મ એટલું ઓપન નથી હજી... રચના ને બધા સામે આવતા બો વાર લાગે છે. એમાં પણ સ્ટોરી હોય તો વાંધો નાઈ પણ કવિતા તો ઉપર આવેજ ની

Nirav Patel SHYAM 8 years ago

તકલીફ પણ થવી અયોગ્ય નથી, પ્રતિલીપીમાં થોકબંધ લેખકો લખી રહ્યાં છે, અને નવી રચના ક્યાં પ્રકાશિત થઈ તે પણ એમને જાણ ના હોય

Nirav Patel SHYAM 8 years ago

તો મારા તરફથી પણ ચાર વાર આભાર સ્વીકાર કરજો....

Nirav Patel SHYAM 8 years ago

હા... પ્રતિલિપિ માંથી ઇ મેઈલ આવી ગયો... વાર્તા દૂર કરી દેવામાં આવી છે...

Namrata Kansara 8 years ago

જુઓ...બેકાળજીના લીધે ચાર વાર અભિનંદન અપાઇ ગયા...

Namrata Kansara 8 years ago

અભિનંદન તમે બચી ગયા. ચોરીનો ઉકેલ પણ આવી ગયો છે. સર્ચ કર્યા અનુસાર...અને કદાચ કાલ સુધીમાં મેઇલ પણ આવી શકે...અને રહી કૉપીરાઈટની વાત, તો સર્જન સાથે જ તે ઉદ્ભવી જાય છે. એટલે ચિંતાની જરૂર નથી. અને પુરાવો હોય, તો વિરોધ પણ કરવો આવશ્યક જ છે... Good wishes...

Namrata Kansara 8 years ago

અભિનંદન તમે બચી ગયા. ચોરીનો ઉકેલ પણ આવી ગયો છે. સર્ચ કર્યા અનુસાર...અને કદાચ કાલ સુધીમાં મેઇલ પણ આવી શકે...અને રહી કૉપીરાઈટની વાત, તો સર્જન સાથે જ તે ઉદ્ભવી જાય છે. એટલે ચિંતાની જરૂર નથી. અને પુરાવો હોય, તો વિરોધ પણ કરવો આવશ્યક જ છે... Good wishes...

Namrata Kansara 8 years ago

અભિનંદન તમે બચી ગયા. ચોરીનો ઉકેલ પણ આવી ગયો છે. સર્ચ કર્યા અનુસાર...અને કદાચ કાલ સુધીમાં મેઇલ પણ આવી શકે...અને રહી કૉપીરાઈટની વાત, તો સર્જન સાથે જ તે ઉદ્ભવી જાય છે. એટલે ચિંતાની જરૂર નથી. અને પુરાવો હોય, તો વિરોધ પણ કરવો આવશ્યક જ છે... Good wishes...

Namrata Kansara 8 years ago

અભિનંદન તમે બચી ગયા. ચોરીનો ઉકેલ પણ આવી ગયો છે. સર્ચ કર્યા અનુસાર...અને કદાચ કાલ સુધીમાં મેઇલ પણ આવી શકે...અને રહી કૉપીરાઈટની વાત, તો સર્જન સાથે જ તે ઉદ્ભવી જાય છે. એટલે ચિંતાની જરૂર નથી. અને પુરાવો હોય, તો વિરોધ પણ કરવો આવશ્યક જ છે... Good wishes...

Aniket 8 years ago

hoy to case kari shakay...

Aniket 8 years ago

shu tamaro copyright 6e???

Tiya 8 years ago

pasti ma gayo hoi to jo kadar karva valu malyu to author banse nahitar samanay kagal ni jem ....

HINA DASA 8 years ago

હા હા હા સાચી વાત...

Ravina 8 years ago

હિના મારો તો લખેલા નો ચોપડો પસ્તી માં જતો રહ્યો તો... આમને તો મળી તો ગયું.. મને તો હજુ નથી મળ્યો...એમાંથી તો કેટલા લેખક બની ગયા હશે નહિ? હાહા...

HINA DASA 8 years ago

અરે એક જ પાર્ટ હશે ત્યાં તો રાડો નાખે છે હવે તમારા જેવા લેખક ને તો નાની વાત પાછું લખી નાખો ને એમાં શુ...હાહાહા

Tiya 8 years ago

akhi story copy kari ke ek j part

Milan 8 years ago

પ્રતિલિપિ વાડા e એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હશે

Nirav Patel SHYAM 8 years ago

મવા xxxx મેં..

Milan 8 years ago

me pan search Kari joyu but દેખાતું નથી

Nirav Patel SHYAM 8 years ago

મવા કોમેન્ટ કરી પણ હવે મને એ સ્ટોરી દેખાતી નથી.. લાગે છે ડીલીટ કરી હોય અથવા મને બ્લોક કર્યો હોય.. એની પ્રોફાઈલ પણ હવે મળતી નથી

Milan 8 years ago

e સ્ટોરી માં તમે comment Kari ne પૂછો તો ખરા આમ કરવાનું કારણ શું છે... ? અને બને તો હંમેશા cover page par Nam લખવાનું રાખો.

Jasmin Humbal 8 years ago

10ટકા દાન કર્યું ગણાય ભાઇ @ ડિજિટલ દાન

Jasmin Humbal 8 years ago

હશે કોઈ દુઃખી આત્મા

Nirav Patel SHYAM 8 years ago

કે.. કોપી લાગતી હોય તો વાર્તા ના વાંચશો તમે... જાણે પોતાના શબ્દો તેને રજૂ કર્યા હોય એમ ગર્વ થી કહે પાછો

Nirav Patel SHYAM 8 years ago

મારા એક વાચકે જ મને સવારે મેસેજ કરી ને જણાવ્યું.. અને પછી મેં જાતે જ જોયું... એ વાચકે તો સ્ટોરીમાં જ કોમેન્ટ કરી હતી.. અને પેલા એ જવાબ આપ્યો

Nirav Patel SHYAM 8 years ago

મિલનભાઈ સહમત તમારી વાત સાથે.. નામ સાથે મને કોઈ જ વાંધો વિરોધ નથી... પણ આ બાબુચકો તો નામ જ ઉડાવી દે

Nirav Patel SHYAM 8 years ago

હા... મને પણ આજે ખબર પડી કે હું એટલું સારું લખું છું કે એને ચોરવું પડ્યું... હા હા હા

Ravina 8 years ago

પણ વાત ગર્વ ની કેવાય તમારા માટે...નિરવજી.. હાહા...

Ravina 8 years ago

હિના આ નામ ગુમ જાયેગા તો ઠીક... શબ્દો ની તો કોપી છો ને કરે પણ આખી સ્ટોરી ની ઉઠાંતરી કરી છે...હાહા...

HINA DASA 8 years ago

એ તો છે પણ લોકો સમજે તો થાય ને

Milan 8 years ago

રજીસ્ટ્રેશન બીજાના નામે થાય તો કેમ ચાલે

Milan 8 years ago

હિના જી સાચી વાત છે આપની કોપી કરવી કઈ ખોટું નથી પણ સાથે લેખક ના નામ સાથે પ્રકાશિત કરે તો ના કે પોતાના નામે... ઘર તમે બનાવો ને એનું રજીસ્ટ્રે

HINA DASA 8 years ago

છોને અમારા જેવા નાના લેખકો ખુશ થતા..ને કોઈ શબ્દોની કોપી કરશે તમારા ટેલેન્ટ ની તો નહીં ને..

Nirav Patel SHYAM 8 years ago

હા.. હિના..જી... અને પેલા સેક્સપિઅર કહે છે નામ માં શું રાખ્યું છે, આજે એ હોત તો સમજાતું નામ નું મહત્વ

Nirav Patel SHYAM 8 years ago

પ્રતિલિપિ ને ઇ મેઈલ કરી દીધો છે પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી...

HINA DASA 8 years ago

નામ ગુમ જાયેગા...

HINA DASA 8 years ago

હા હા હા શબ્દો નો આટલો મોહ ન રખાય..

Milan 8 years ago

report to પ્રતિલિપિ management team for the same.

Simran Jatin Patel 8 years ago

ચોરી કેમનું થયું... કે પછી કોઈએ કોપી કર્યું.... મારે પણ પ્રતિલિપિ પર મારી રચના હમણાં જ કોપી થઈ હતી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now