રાત્રીના પરદા ખોલીને જુઓ કલશોર કરે છે એક સવાર ...
પૂછે છે હું આવું ??
મેં હસીને કહ્યું હા આવને...
હસતી હસતી એક સવાર દોડતી આવીને મારે ગળે વળગી પડી...
એનું નામ હતું જિંદગી...

Gujarati Story by Ravi : 111027818
Simran Jatin Patel 8 years ago

ચાંદની રાત અને સોનેરી સવાર ની ઝળહળતી જિંદગી આપને મુબારક.... તમને મળી એવી સૌને મળે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now