ક્યાં ખબર હતી કે થશે જીંદગી ઊથલપાથલ
ક્યાં ખબર હતી કે થશે  દોડધામ
ક્યાં ખબર હતી કે થશે નિરાશ બધા
ક્યાં ખબર હતી કે લાગશે જીંદગી દાવ પર
ક્યાં ખબર હતી કે થશે દવાખાનું ઘર
ક્યાં ખબર હતી કે કદાચ ભગવાન ના ચોપડા માં એવું જ લખેલું હશે.
                         - એક દર્દી

Gujarati Shayri by Rohit Marvaniya : 111028282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now