મારી ડાયરીના છઠ્ઠા પાને, સોળમા પાને, વીસમા પાને, ચાલીસમા અને સાંઈઠમા પાને શાહી અને શબ્દો બંને બદલાયા.....

હવે તારી ગમતી શાહી કાના!
એનાથી હું લખું, તું ઉકેલે
અને
તું લખાવે, હું ઉકેલું!
©અર્ચિયત

જય શ્રીકૃષ્ણ

Gujarati Quotes by Archita Deepak Pandya : 111028923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now