કોઈ એ કીધું કે સમજ્યા પછી જ પ્રેમ થાય... પણ મને એ ના સમજાણુ કે સમજી વિચારી ને થાય એને પ્રેમ કહેવાય?
#દિલ ની વાત... દિમાગ શુ જાણે.....
#પ્રેમ માં અમે પડ્યા ને... ઊંઘ લોકો ની ઉડી ગઈ.....

Gujarati Whatsapp-Status by Ravina : 111028985
Ravina 8 years ago

@જસભાઇ... આજ થી તમારું નામ fireman....હાહા...ગમશે ને?

PRAJAPATI BHADRESH 8 years ago

ગવર્ન્મેન્ટ જોબ ની એ તો મજા હોય છે...

Jasmin Humbal 8 years ago

આજે લાસ્ટ ડે રજા @ કાલે મિશન

Ravina 8 years ago

જય... તમારે બેવ ને રજા હોય એવું લાગે?

Jasmin Humbal 8 years ago

હાલો જટાસંકર મહાદેવ કી જય

HINA DASA 8 years ago

હા હા હા

Jasmin Humbal 8 years ago

હા હસ હા

Ravina 8 years ago

હાહા... જસ ભાઈ... તમે fireman નો કોર્ષ કર્યો છે? નહિ ને...મારે પાણી પતી ગયું તો જો હું પણ બેઠી જ છું....

Jasmin Humbal 8 years ago

આજ કરવાનું છે આજે સાવ નવરો....

Jasmin Humbal 8 years ago

ભોમકા લાગે@ હા હા હા

HINA DASA 8 years ago

તમને કોણે સમ દીધા તમે પણ ભાગો..

Jasmin Humbal 8 years ago

અમદાવાદ નું સળગાવી જતા રયા બને બેનો

Ravina 8 years ago

સમજાણુ નહિ ..ફરી લખો....

Jasmin Humbal 8 years ago

સળગાવીને ગયું બને

HINA DASA 8 years ago

સાચી વાત રવીના જે શોધીએ છીએ તે બધું કયા મળે પણ છે

Ravina 8 years ago

કયારેક ખોજ ને બંધ રાખી જે મળ્યું છે એનો આનંદ ઉઠાવી લેવો...

ધબકાર... 8 years ago

on the way drive karvu che...so પછી મળીએ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

HINA DASA 8 years ago

હા હા હા

ધબકાર... 8 years ago

હા હા હા...રવિના...હિના...આ જ અનુભવ મને મહાનુભાવ બનાવીને જ રહેશે...

HINA DASA 8 years ago

ક્યાં ખોવાયા પાછા..ખોવાઈ જશે તો મળશે નહીં આત્મખોજ વાળા મહાનુભવો

Ravina 8 years ago

હાહા... સાચું હિના..

HINA DASA 8 years ago

આ રોહિત નામે માણસ હસવામાં પણ વ્યથા શોધે છે તો દિલ ની વાત મા શુ દિમાગ ન લગાવે??

Ravina 8 years ago

હાહા... રોહિત...આમાં manage કરવાની વાત જ ક્યાં છે? આ પ્રેમ ની વાત છે... તમે દિલ ની વાત માં દિમાગ વચ્ચે નથી નાખતા ને એ ચકાસવું...

ધબકાર... 8 years ago

ખુબ સાચી વાત કહી...હું તો આ બધું મેનેજ કરી જ નથી શકતો...કોઈ કહે જેવા સાથે તેવા...પણ ક્યારેય એવું કરવા દિલ માને જ નહીં...

Simran Jatin Patel 8 years ago

હા પણ લાગે કે, પ્રેમ કરવા વાળાઓ તો ઘણાંય છે..... પણ નિભાવવા વાળાઓની કમી લાગે છે.....

Ravina 8 years ago

પ્રેમ તો બધા યુગ માં એક જ છે... બસ પ્રેમ કરવા ને નિભાવવા વાળા અલગ અલગ છે....

Ravina 8 years ago

આભાર @ટિયા

Simran Jatin Patel 8 years ago

અહીં તો પ્રેમ વ્યક્તિ એ વ્યક્તિ અલગ.... કોઈને ગુનો તો કોઈને સજા તો કોઈને અમૂલ્ય ભેટ....

Tiya 8 years ago

wah ravina mast samji vicharine kare tene sodo karyo kevay prem nai

Ravina 8 years ago

સિમ્મી... અમેં તો ખાલી પ્રેમ કર્યો...શુ આ અમારો ગુન્હો...? હાહા...

Ravina 8 years ago

વાહ ભદ્રેશ... આભાર હિર

Simran Jatin Patel 8 years ago

અહીં લોકોને ઊંઘ આવતી ન હોય અને એમાંય તમે ઊંઘ ઉડાડવાનું કામ કરો......

Simran Jatin Patel 8 years ago

અહીં લોકોને ઊંઘ આવતી ન હોય અને એમાંય તમે ઊંઘ ઉડાડવાનું કામ કરો......

Simran Jatin Patel 8 years ago

અહીં લોકોને ઊંઘ આવતી ન હોય અને એમાંય તમે ઊંઘ ઉડાડવાનું કામ કરો......

Heer Ahir 8 years ago

vah ravinadi ekadam sachu ho dil ni vat dimag su jane

PRAJAPATI BHADRESH 8 years ago

પ્રેમ માત્ર ને રંગ શું ને રુપ શું???...

Ravina 8 years ago

આભાર કેતનભાઈ...

Ketan 8 years ago

wahh રાવીન જી...

Ravina 8 years ago

આભાર વિરાજ...

Viraj 8 years ago

wah wah..mst ho..prem kai smji vichari ne to na j thy..

Ravina 8 years ago

gm...આભાર... મયલું સંત... have a very good day....

Maylu 8 years ago

wahh @ dadiii ...dil ni vat dimag su jane ...jabru hoo...good morning.. have a good day..

Ravina 8 years ago

good morning...આભાર...હિના...

Ravina 8 years ago

હાહા... સાચી વાત કે નહીં અ.રે. ?

HINA DASA 8 years ago

waah.... સુપ્રભાત સખી...

Ashq Reshammiya 8 years ago

wahhh wahhhh ji, jbrdast ho.. પ્રેમ માં અમે પડ્યા ને... ઊંઘ લોકો ની ઉડી ગઈ.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now