તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...

કદાચ કાલે આપણે સાથે હોઈએ...
ને થોડું ઝઘડવાનું પણ બને
ના ગમતું ઘટવાનું પણ બને
તૂટતાં સંબંધમાં થીગડું  મારવા
થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

કદાચ કાલે આપણે સાથે હોઈએ
ને તારાથી રિસાઈ જવાનું પણ બને
પરિવારમાં પીસાઈ જવાનું પણ બને
બધા સંબંધોને એક તાંતણે ગૂંથવા
થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

કદાચ કાલે આપણે સાથે હોઈએ
ને પરિસ્થિતિઓ સામે લડવાનું પણ બને
ક્યારેક એકાંતમાં બેસી રડવાનું પણ બને
છાતી સરસો ચાંપી મારા આંસુ લુછવા
થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

કદાચ કાલે આપણે સાથે હોઈએ
ને એક એવી ઉંમરે ઢળવાનું પણ બને
ઘરમાં પડ્યા પડ્યા સડવાનું પણ બને
ખાટલા પાસે બેસી કપાળે હાથ ફેરવવા
થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

કદાચ કાલે આપણે સાથે ના પણ હોઈએ
ને મારા વગર એકલા જીવવાનું પણ બને
પ્રેમની શોધમાં ઠેર ઠેર ભટકવાનું પણ બને
પોતાની જાતને મારા વિના ટકાવી રાખવા
થોડો પ્રેમ બચાવી રાખ ને..!!!

તું મને અત્યારે જ આટલો પ્રેમ ના કર...



નીરવ પટેલ 'શ્યામ'

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111029723
Mahesh patel 8 years ago

Tamari rachana j atli Jordar hoy che k , copy karya sivay revatu nai hoy vachako ne

Nirav Patel SHYAM 8 years ago

આભાર મહેશભાઈ... હા.. ગયા વર્ષે લખાઈ હતી આ રચના... પણ ઘણાં લોકોએ કોપી કરી પોતાના નામે ચઢાવી હતી જેના લીધે બીજીવાર પબ્લિશ કરતાં ડર લાગતો હતો.. પણ આજે કરી દીધી.

Mahesh patel 8 years ago

Awesome lines, u wrote by yourself?

Nirav Patel SHYAM 8 years ago

આભાર @ટિયા..@અમીતાજી

Tiya 8 years ago

niravbhai mast rachna

Nirav Patel SHYAM 8 years ago

પડે તો ભલે પડે પણ પડી ના જતાં

હરિ... 8 years ago

pade ho..pade...hahaha

Nirav Patel SHYAM 8 years ago

હા હા હા... આવી વાતનો ટપ્પો ના પળે માનવામાં ના આવે

હરિ... 8 years ago

evu kai nai...but..eto samajta var lage..tappo na pade jaldi....

Nirav Patel SHYAM 8 years ago

હા હા હા.. સારું ના લાગ્યું હોત તો પૈસા પાછા આપતો.. પણ હવે તમને ગમ્યું એટલે આપણે ગોળ ગોળ

હરિ... 8 years ago

ketlu badhu lakhyu 6e..vachata ketli var lagi thaki gai..hahaha

Bhavesh 8 years ago

hu tamara juna friends ne na odakhu etle kai na boli saku, bye tc all friends

Nirav Patel SHYAM 8 years ago

હા.. અમને પણ મળવા આવજો

Ravina 8 years ago

હાહા... હું કયારેય નથી જવાની... આતો સખી ત્યાં જતી રહેશે તો મળવા જઈશ ખાલી... બાકી હું અહીંયા જ છું... તમે બધા જાઓ...

Nirav Patel SHYAM 8 years ago

હા.. હું પણ તૈયારીઓ કરું જ છું.. જલ્દી થઈ જાય તો ઉડી જ જાઉં

Bhavesh 8 years ago

na bhai ravinajie to pela gol dhana khavani vat kari

Ravina 8 years ago

હાહા... હું તો બહુ ઉડી સપના માં ટીંગાઈ ટીંગાઈ ને... થાકી જવાય હો .. મોડા જશુ પણ ટીકીટ લઈ ને જશુ....

Nirav Patel SHYAM 8 years ago

ભાવેશભાઈ...પોલિટિક્સ તો બહાર પણ છે અને હવે અહીંયા પણ.. હા..હા

Nirav Patel SHYAM 8 years ago

કાલે પેલા બધા સ્વીટ ખવડાવવાના હતા હજુ આવ્યા ના આજે તમે મારખવડાવવા નું કહો છો

Ravina 8 years ago

ના ના... એટલે હવે આપણે જ રહ્યા છીએ... એક બીજા ની ખેંચવા.. માર ખવડાવવા... બચાવા એમ...હાહા...

Bhavesh 8 years ago

na na modiji ni jem nahi pan apna mb na friends ni jem

Nirav Patel SHYAM 8 years ago

રવીના હવે હિના નથી આવવાના તો તમે મારી ખેંચવાના એમ ને

Bhavesh 8 years ago

aatekaji shyambhai vati hu sorry kav e hamna lapsva na mud ma chhe etle jara jibh pan lapse

Nirav Patel SHYAM 8 years ago

તમે તો મોદીજી ની જેમ બોલવા લાગ્યા...હા..હા..હા...

Ravina 8 years ago

હાહા... આતેકા... નીરવ ને કોઈ ના નામ નથી સમજાતા...

Bhavesh 8 years ago

to bolo apna jeva mitro samdura na khara pani ne pan mithu banave k nahi

Nirav Patel SHYAM 8 years ago

ના ના ભાવેશભાઈ... ગંભીર તો ગૌતમ પણ છે... આપણે તો મસ્ત મોજીલા

Nirav Patel SHYAM 8 years ago

ઓહ... તો આ તો નામ પણ ના સમજાયું એટલે.. સોરી..સોરી

aateka Valiulla 8 years ago

ભાઈ નથી હું. ...

aateka Valiulla 8 years ago

ભાઈ નથી હું. ...

Bhavesh 8 years ago

tame to dhir gambhir thaya , thoda cool kari dav, ena matej modiji israel thi water purifying plant lavya chhe

Nirav Patel SHYAM 8 years ago

વાત સાચી દોસ્ત. .પણ સમુદ્રનું પાણી ભલે ક્યારેય ખૂટે નહિ, પણ એમાં ખારાશ હોય છે.

Bhavesh 8 years ago

pan shyambhai ek vat kav dukh na lagdta prem sachvvano na hoy eto game tetlo kariye ghate nahi , samdura na pani ni jem chhe khalij na thay

Nirav Patel SHYAM 8 years ago

આભાર.. aatekaભાઈ

Bhavesh 8 years ago

na shyambhai tamari vat ma to premj prem chhe

aateka Valiulla 8 years ago

સુંદર....અત્યંત સુંદર...

Nirav Patel SHYAM 8 years ago

હા હા હા.. અત્યારે તો બધાને એક જ સાથે બધું જોઈએ.. પછી એ પ્રેમ હોય કે પૈસા

Bhavesh 8 years ago

hmm apna shyambhaie ek nani kavita ma saru thi ant sudhi no prem magi lidho to have to kok lapsejne ravinaji

Nirav Patel SHYAM 8 years ago

હા હા હા.. શું તમે પણ...

Ravina 8 years ago

વાહ .... કોક પડશે હવે તો આ શબ્દો ના પ્રેમ એ દિવસ દૂર નથી હો....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now