The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હું અજ્ઞાની છું એ બરોબર પણ તમે લોકો અજ્ઞાની નથિ કોઈ
ne age nu પૂરતું dhyan apis
tame have wait na karta ho atyare e to have hu mast vicharo ma lakhis agal
16 વર્ષ ની કન્યા...shodshi
apdama minimum 18 jose etle jose
na na eni to sarkar pan na pade su tame pan
hu pan tmara jevi j jigari...અજ્ઞાની
o shafali tame mane have guchavyo shodshi એટલે?
હા હો તમે અમારી દુકાન બંધ કરાવશો...હાહા... જોકે હું કવિતા નથી લખતી એટલે વાંધો નહિ
આભાર કેતન જી...@ ભાવેશ જી shodshi means 16 yrs ni kanya
tame badha bhega thay વાચક ને લેખક banavso to bija રાજીનામાં api dese
ભારે અમે સમજીશું પણ નહીં... હું ને કેતનભાઈ આમ પણ અજ્ઞાની જ છીએ...
શોડશિ??
ne mane bhare sabdo nahi avde
હા હવે બરોબર ભાવેશ ભાઈ...
lakhi lakhis ચિંતા na કરો
વાહહહ sefaliji
લખવા માટે હવે સરિતા બનવું પડશે
ખબર નથી મિલન ની છતાં બેકાબૂ બની વહે છે...જાણે કોઈ શોડશિ પ્રથમ મિલન ને ઝંખે છે...
રવીના જી ખાલી લખે તોય ઘણું .....સરસ તો આપડે કેવાના જ હોઈ...હાહાહા
અરે ના ખરેખર બહુ સરસ લખો છો...
અરે કોઈ મજાક નથી કરતું...લખી નાખો બિન્દાસ...
majak karo chho jav nathi lakhvu agal
juvo bdha manase birdavyu...
વાહહહ વાહહહ
haju em to be tran divas thase
na na jigari...bhu sundar lkhyu che bhavesh ji e...e j puru karshe
manas chhe to pratham પ્રયત્ન ne બિરદાવે
javab marej apvano hoy
ખૂબ સુંદર ભાવેશ... અદભુત રચના...
અરે લખ તું પણ જીગરી
bolo mari mehnat par pani faryu
pan mne aano jvab aavde che...
haju adhuri ho man ma ghana vicharo chhe
ખળખળ વહેતી સરિતા શીદને સાગરને તરસે છે, વચ્ચે આવતી અડચણોને શીદને બાજુએ ધકેલે છે, કોઈ પ્રેેયસી પ્રેમી ના મીલનને શીદને તરસે છે, સમાજરૂપી અડચણોને બાજુુુએ શીદને ધકેલે છે, ખળખળ વહેતી સરિતા શીદને સાગરને તરસે છે, ખબર નથી મીલનની છતા બેકાબુ બની વહે છે,
......
સારું બધા 2 મિનિટ મૌન... 2 મિનિટ માં લખાઈ જશે? હાહા
are bapa lakhva to dyo
અરે હું તો એને જુસ્સો ચડાવું છુ...અને આમેય માટલું જેટલું ટિપાય એટલુંજ મજબૂત થાય..હાહાહા
hahaha Ketan ji ....hve to lkho j bhavesh ji
હાહા... કેતનભાઈ આજે તમે શું ખાધું છે? શુ કામ આ હિના ના ભક્ત ને હેરાન કરો છો? આ ડરી જશે....
એવી કવિતા બનાવો ક વાંચતા વાંચતા નીંદર આવી જાય...એવી સરસ..
કેતનભાઈ ને જીગરી કોઈ ને રવાડે ના ચડાવે... એ કે એ સાચું જ હોય... લખો તમતમારે .. હુ તો હવે રાહ જોઇશ
k vachak mathi lekhak bano
તો કરો... લખો કવિતા... અમે વાંચીશું... મને ગમે વાંચવી...
a saifali ane ketanbhaie ravade ચડાવ્યો chhe
i mean poem vali tame biji કવિતા samjso
કવિતા ni
શેની try કરવી છે ભક્તજન?
try to karva dyo tame badha yar
હાહા.... આ અમારા જેવા સીધુ લખનાર ગોટાળે ચડી જાય હો આમાં... અમે બધું imagine કરી ને જોઈએ...
right ...
na aje naki કર્યુ કંઈક to lalhis
ભાવેશ ભાઈ હાજી 98 વરસ સુધી લખ્યા જ રાખશો..
વાહ...શું ઉચા વિચાર...
hmm lakhvu lakhvu ne su ochhu lakhvu
oho...sidhi aatli moti...bhu himmat kehvay
2 varse 2 page lakhya chhe ne mare 100 page ni story lakhvani chhe to count kari lo
Ketan ji...saav aavu...daravi devana new comer ne
ડર કે આગે જીત હે...હાહાહા
oho...good...to hve kyare read karva malse?
tame himat apo chho ke daravo chho
બાકી શેફાલી જી એ કીધું એમ ચલાવી લેસુ...
જલ્દી લખવા માંડો જેવું આવડે એવું....
ek secret chhe try to chhela 2 years thi karu chhu
ha..good
ok ok કવિતા to nahi pan story try karis
lkho to khara...jate j khabar pdi jse
અમે તો અહીંયા આમ જ cheer up kariye
na joya sahan karva vala
bolo lakhva valane cheer up karo chho કે લખતા hoy ene pan બંદ
ha bhavesh ji lkho.. ame sahan Kari layish...he ne Ketan ji?
લખવું na ફાવે
ketanbhai hu vachak છું
તમે લખો કવિતા ભાવેશ ભાઈ ખુશી થશે
ha ha Ketan ji ek dum sachi vaat
ato saru thayu a mari લખેલી કવિતા nati nahito ketlu dukh that mane mara અશ્રુ thij sagar bharai jat
સાચી વાત ને શેફાલી જી..હાહાહા
હાહાહા....મારી નય બધાય ની ભલી થાય...
hahaha @ Ketan ji...laya ho baki
tamari bhali thay ketanbhai
સાચી વાત છે..રોજ આંખો માં પાણી છાંટતું રેવું...
વાહ...ભાઈ...એક્દમ સાચી વાત છે...મારે તો આમપણ....
thank u shefali jevi tamari agna
u can call me Shefali
thank u sefaliji
wah...@ Sachi vaat
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser