મીરાં એ ઝેર પીધાં ને વગોવાયા માધવ.... મીરાં એ જ તો ચાહતા હતાં..... પ્રેમ માં પ્રખ્યાત થવામાં જ વ્હાલ નો વારસો મળે છે.... અમથાં માધવ મીરાં નેં વિરહ કરાવી બહું પજવે છે.... મીસ મીરાં...

Gujarati Quotes by Kanha : 111030072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now