#કાવ્યોત્સવ ...
પ્રેમ લાગણી સંબંધ...

પ્યાર કા તોફહાં...

જો ગલતી હમસે હુઇ હી નહીં,

જો ગલતી હમસે હુઇ હી નહીં,

ઉસકી સજા મિલી હૈં હમે,

ઔર હમ ભી ઈતને પાગલ ઉનકે પ્યાર મેં,

હમ સજા ભી પ્યાર કા તોહ્ફા સમજ કર કાટતે રહે,

ઔર વો ઈસે હમારી ગલતી કી સજા માન રહે,

જો હમસે હુઇ હી નહીં થી.....

હુઇ થી તો સિફૅ એક ગલતફેમી,

જો વો સમજ ના શકે યા ફિર હમ સમજા ન શકે,

..........??............??યા ફિર વો સમજના હી નહીં ચાહતે થૈ........!!!!
#સાંઈ સુમિરન...

Gujarati Shayri by Simran Jatin Patel : 111033594
Ssndeep 8 years ago

જીવન ની ડગર ખડકાળ છે / સમથળ નહીં પણ આડીતેડી , ખાડાટેકરા વાળી .....

Simran Jatin Patel 8 years ago

ખડકાળ મીન્સ....?

હરિ... 8 years ago

ha..di..e to 6 j ne..

ધબકાર... 8 years ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ssndeep 8 years ago

માત્ર લખજો જ , લાગણીઓ થી જીવી ન શકાય , જીવન ની ડગર ખડકાળ છે ....

Simran Jatin Patel 8 years ago

હું તો માત્ર લખું જ છું..... અદભુત તો આપ લોકો બનાવો છો.... આભાર...

ધબકાર... 8 years ago

@seem...આમપણ તમે અદ્ભુત લાગણીસભર રચનાઓ લખો છો...

Simran Jatin Patel 8 years ago

હાર્ટ થી લખ્યું છે તો ટચ તો થવું જ રહ્યું......

Simran Jatin Patel 8 years ago

હર વિક હું આ મુવી જોઉં જ છું.... જિંદગી ન મિલેગી દોબારા....

હરિ... 8 years ago

@simmi di..tuch my hu

Ssndeep 8 years ago

શદ્દોત્સવ ના ઉત્સવ ને માણો , સિંગ સોંગ ... લવ યુ જીંદગી .... જીંદગી ન મીલેગી દોબારા .....

ધબકાર... 8 years ago

ખુબ સરસ..@seem...મને બહુ ગમ્યું...આમજ થોડા હલકા થાઓ...શું ખબર ક્યાંક સાચી દિશા તમને મળે...

Simran Jatin Patel 8 years ago

હા રોહિત.... હું અહીંયા થોડી ખુશ છું.... બધા સાથે વાતો કરી થોડી હળવી પણ થઈ જાવ છું.....

Simran Jatin Patel 8 years ago

છોડવા તો શ્વાસય છે પણ છૂટે છે....

Ssndeep 8 years ago

...... एक खूबसूरत मोड पर छोडना अच्छा ...

ધબકાર... 8 years ago

હા...@seem...હું જાણું છું કે એ ભૂલી ના શકાય...પણ હા હળવી કરી શકાય...બસ જે શક્ય છે એ જ કહી રહ્યો છું...

Simran Jatin Patel 8 years ago

હા.... પણ જૂની યાદો પીછો છોડતી નહિ કે.... નવી યાદો બનાવવા સમય આપતી.....

ધબકાર... 8 years ago

@seem....શું કરશો અર્થઘટન કરી બની ગયેલી ઘટનાઓનું...આવો મળીએ, મળીને કરીએ , નવી વાતો , બનાવીએ નવી યાદો...સમય આવ્યે તમને મળીજ જશે તમારી એ ભેટ જે હશે જિંદગી તમારી...

Ssndeep 8 years ago

ના , પ્રેમ એક સંવેદના છે એ સમજવા કરતા અનુભવવાની હોય છે , સમજ એ બુધ્ધિ નો વિષય છે જ્યારે પ્રેમ એ દીલ નો વિષય છે ....

Simran Jatin Patel 8 years ago

જો સમજે નહિ વો પ્યાર કેસા... એક દુસરે કિ સમજ પર તો પ્યાર ટીકા રહેતા હે....

Ssndeep 8 years ago

जो समज मे न आये वही सच्चा प्रेम है .....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now