તારું જો કશુંયે ના હોય

તો છોડીને આવ તું ...

તારું જો બધુંય હોય

તો છોડી બતાવ તું ...

Gujarati Quotes by jagrut Patel pij : 111034049
jagrut Patel pij 8 years ago

ચક્કર આવી જાય યાર ગોળ ગોળ ફરવામાં તો ...haha

Shefali 8 years ago

ha ho jagrut @સાચી વાત રોહિત...એ ગોળ ગોળ ફેરવવામાં માસ્ટર છે...લોલ

jagrut Patel pij 8 years ago

સારું ને અહીયા જ રહેશે ..

ધબકાર... 8 years ago

હા...હા...ભાઈ...હવે આ તમારા એ આ શબ્દોમાંથી છટકીને જશે ક્યાં...

jagrut Patel pij 8 years ago

ના રે આપડે કોઈને ફસાવતા નહીં ...hahha

ધબકાર... 8 years ago

વાહ...ભાઈ...તમે તો ફસાવી દીધા...તમારા એમને...

jagrut Patel pij 8 years ago

જો આવું સહેલું બરાબર ને ...

Shefali 8 years ago

વાહ વાહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now