જો માધવ સંગ મ્હાલવા એક ક્ષણ પણ મળી જાય..
મોરલીની માધુરી નેં માથે ધરી નેં રાજ.. મારગ થઈ મથુરા નાં ચાલશું.. ગોરસ થઈ વ્હાણે વલોણેં છલકાઈશું.. કે કળીએ કદંબ ની થઈ મ્હોરશું.. વ્હાલપનાં વેણે વનરાવન થઈ નેં મલકાઈશું.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111034476

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now