મિત્રો , માતૃભારતી પર અમુક ઉપદ્રવીઓને બ્લોક કરી અહીં પ્લેટફોર્મ પર એક સ્વસ્થ વાતાવરણ સાચવવા પ્રયત્ન કરીએ છીએ પણ કોઈ પણ સારું કામ વિઘ્નો વગર થતું નથી. અહીં સ્ક્રીનમાં તમે એવા ઉપદ્રવી વ્યક્તિની ઉકળાટ ફીડબેક સ્વરૂપે જોઈ શકો છો. આ ભાઈ બગડ્યા એટલે એણે ખોટો ફીડબેક પ્લેસ્ટોરમાં મુક્યો છે. તમે અમને મદદ કરી શકો
1. તમે આ ફીડબેકને પ્લેસ્ટોરમાં સ્પામ માર્ક કરી ગૂગલને કહી શકો કે આ અયોગ્ય ફીડબેક છે.
2. તમે તમારો રીવ્યુ પ્લે સ્ટોરમાં મૂકી માતૃભારતી પરિવારનો ઉત્સાહ વધારી શકો.

Gujarati Whatsapp-Status by Mahendra Sharma : 111034912
Kamlesh 8 years ago

"હાથી ચાલે બજાર ,કૂતરા ભોંકે હજાર"..... બધાં એક-બે-અને ત્રણ સ્ટારવાળા "સ્પામ" થઇ ગયા ભાઇ...ફકત ૪ અને ૫ સ્ટાર વાળા જ ....અરે આ એપને તો જેટલા સ્ટાર આપે એટલા ઓછા છે .....

Raa 8 years ago

sharnaji logoko nahi kus karsakte

Bhavesh 8 years ago

spam ni duty atyarej puri kari sir

Nirav Patel SHYAM 8 years ago

ચોક્કસ...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now