ચાલ ઉપાડ એક કોરો કાગળ,
મેં ચીતર્યો સુર્ય,
તું લખ વાદળ,

હું તારા નામનો
આખોય યુગ લખું...
તું લખ મારા નામની એક પળ.

Gujarati Quotes by Hiten Parmar : 111035360
Ketan 8 years ago

વાહહહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now