નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

Gujarati Quotes by Krishna Timbadiya : 111036452
Manthan Patel 8 years ago

ખુબજ સાચી વાત... જો આમા ફસાયા તો ગયા સમજો....

Kamlesh 8 years ago

સાવ સાચું ક્રિષ્નાજી ....ઝિંદગી મીલેગી ના દોબારા...નહીં ???

ધબકાર... 8 years ago

ખુબ સરસ...પોઝિટિવ વિચાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now