### જય ગાંધી ,અજેય ગાંધી ,અમર ગાંધી

આજે ખરેખર આનંદ થયો કે ચાલો વિજેતા થયાં અને એ પણ વિશ્વના એ માનવ વિશે લખવામાં જેને ખરેખર સમજવું અને જીવનમાં ઉતારવું એ આપણાં સૌ માટે આસાન નથી.એ સદભાગ્ય સાંપડ્યું કે આ મહામાનવ વિશે લખ્યું અને એ maatrubharati દ્રારા આયોજિત mkgandhi કોમ્પીટીશન માં મારી રચના વિજેતા બની. આભાર matrubharati અને મારા ચાહક વાચકોનો.

mahender

Gujarati Blog by mahendrakumar : 111038471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now