આજનો શબ્દ છે.. '' અફસોસ ''...
શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111039337
Margi Patel 8 years ago

માનવી જ્યારથી સમજણ મેળવે છે ત્યાં થી લઈને જીવન ના અંત સુધી તેને કોઈ ના કોઈક વાત નો અફસોસ રહેતો જ હોય છે..

Shefali 8 years ago

ના કહી શકાયેલી લાગણી નો અફસોસ વસમો લાગે...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now