કોઈની યાદમાં સવારે વહેલા ઉઠવું
એ પણ એક યોગ જ છે.

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111039415
Nirav Patel SHYAM 8 years ago

હા હા હા.. એ પણ ધ્યાન રાખવાનું હો તમારે કે તમારા પહેલા જીજા ઉઠીને યોગ ના કરી લે

Ravina 8 years ago

હે સાચે! તો હવે આજ કરું કેમ કે 8 વાગે ઉઠી ને પેલા યોગ નહિ થતા મારા થી..હાહા...

ધબકાર... 8 years ago

ખુબ સરસ...કદાચ સંયોગ....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now