???

મસ્તી વગરનું જીવન પસ્તી જેવું છે.

રોજ બરોજની નાની નાની વાતોમાંથી આનંદ મેળવી લેવાની ટેવ જ જીવનમાં રંગોળી પુરે છે.
બાકી આનંદીત થવા માટેનું કોઈ પેકેજ નથી.

*જય શ્રીકૃષ્ણ*
Good Morning
Jay mataji
???

Gujarati Quotes by Ketan : 111039913
Ketan 8 years ago

થેંક્યું કોમળજી....

Komal 8 years ago

100 taka sachu...gm jsk

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now