તારું નથી કઈ મારુ,
મારુ બધુંજ છે તારું.

જીવીલે બસ હસતા,
હું ના કશું હવે માંગુ.

છે અમર પ્રેમ આપણો,
મળે એ લાલચ ન રાખું.

નામે તારા મારો જનમ,
તું કહે એમ ગાડુ હાકું.

સદિયો વીતી મિલનની,
કહેતો એકવાર ચાખું.

તારું નથી કઈ મારુ,
મારુ બધુજ છે તારું.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111039971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now