Kinjal Dipesh Pandya 8 years ago

વાહ રોહિત ભાઈએકદમ સાચીવાત આભાર..જય શ્રી કૃષ્ણ

ધબકાર... 8 years ago

ખુબ સરસ...ખુબ સુંદર...આ રાધાને જ જાણી, રાધાને જ માણી, એ જ તો છે બ્રીજપતિ ની ખાસ વાત...રુકમણિ સાથે ભલે સહજીવન વિતાવ્યું પણ જીવન ને સહજ કરી જીવંત કર્યું એ જ રાધા અને કૃષ્ણ ની વાત... આ ચાહતની મહેફિલમાં બોલાશે એકજ નામ રાધાકૃષ્ણ એ જ મારો શ્વાસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now