અધુરા માં પુરુ કરવું રહ્યું
જામ સરખુ છે છતાં પીવું રહ્યું
વિમોચન માં લોચન ખોલવું રહ્યું
અનુવાદ માં પ્રેમ આપવું રહ્યું
અથાગ છે છતાં જાપવુ રહ્યું
લગાવ માં થતાં તાપવુ રહ્યું
દિલ બને મનમાં આપવું રહ્યું
દાન કરે શાનમાં છુંપાવુ રહ્યું
દિનેશ પોકાર

Gujarati Shayri by Dinesh Patel : 111040329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now