ટીચર - 8 ના અડધા કેટલા થાય ??

વિદ્યાર્થી - આડા કટકા કરીયે તો 0 અને ઉભા કરીયે તો 3

ટીચર - નામ બોલ તારું

વિધાર્થી - મોન્ટુ મનસુખભાઇ મિસ્ત્રી
???

Gujarati Jokes by Ketan : 111042019
Ketan 8 years ago

ha ane ટીચર નું નામ કોમળ હતું...હાહાહા

Komal 8 years ago

correction- a vidhyarthi nu naam ketan hatu evu me sambhadyu hahahahahaha

Ravina 8 years ago

હાહા...

guddy 8 years ago

modern student

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now