આજે તું મારી સાથે છે એની ખુશી નહિ
પણ હું તારી સાથે છું એનું ગર્વ છે મને

#શ્યામ

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111043471
હરિ... 8 years ago

ha....samaj padi gai...

Nirav Patel SHYAM 8 years ago

હરિતા.. સામાન્ય રીતે આપણે કોઈ જગ્યા ઉપર હોઈએ ત્યારે આપણી ગમતી વ્યક્તિ આપણી બાજુમાં હોય તો ખુશી થાય.. પણ આપણી ગમતી વ્યક્તિ કોઈ સ્ટેજ ઉપર હોય અને આપણે એની બાજુમાં હોઈએ તો ગર્વ થાય

Tanvi Tandel 8 years ago

વાહ..... લાગે છે મારી વિનંતી પ્રભુ એ સ્વીકારી

હરિ... 8 years ago

mari sathe 6e eni khusi...ne garv 6e mane...??

હરિ... 8 years ago

tame kidhu e banne ma su fer...??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now