ઉદાસ છું આ અવસરે કે હું બધા જેવી કેમ નથી?
કહ્યું ઈશ્વરે કે...
હું હતો જ્યાં વર્ષો થી એ મંદિર ની સાફસફાઈ હતી,
થાક છે જરાક તારો,હવે સમજ તું બધા જેવી કેમ નથી?
- ભુમિ પંડ્યા

Gujarati Shayri by Bhoomi Pandya : 111044471
Komal 8 years ago

ohh ohhk...nyc one

Bhoomi Pandya 8 years ago

સાચા હોવા છતાં જગત માં ખોટા પડ્યા એટલે એમ સમજો કે થાકવા કરતા મન માં ઈશ્વર છે ક્યારેક મદદ કરશે. ટિપ્પણી બદલ આભાર.

Komal 8 years ago

samaj na padi??? vistar thi samjavo ne

Anil Vaghela 8 years ago

પ્રયાસ કયૌ સમજવાનો શ્બદો તમારા... છતાં હૂ અનપઢ ને કઈ ન સમજાયું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now