ગોખવા નથી બેઠી ક્યારેય પણ તને ,
તોય શ્વાસોશ્વાસ ના સમ.... તું કડકડાટ યાદ છે મને...

Gujarati Shayri by Nidhi_Nanhi_Kalam_ : 111045014
jagrut Patel pij 8 years ago

બદામ બહુ ખાધી લાગે ...

Nirav Patel SHYAM 8 years ago

જિંદગીની પરીક્ષામાં તારો પ્રશ્ન ક્યાંય નથી આવવાનો, તોય હરેક ક્ષણના સમ... તું નસેનસમાં જવાબની જેમ વહે છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now