# હું ને તું....

તું કાળો શ્યામને હું ગોરી રાધા....

એકમેક ને ચાહવા જ થયું સર્જન આપણું....

તું સમાવી લે મને તું જ માં....

ને હું બની જાવ શ્યામની રાધા....

બની જઈએ જગ માટે આપણે રાધેશ્યામ....

# સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111045071
Shefali 8 years ago

સુંદર...

હરિ... 8 years ago

wahh...di...Radhe Radhe.....

Tiya 8 years ago

nice di ...

ધબકાર... 8 years ago

ખુબ સુંદર...રચના...osm...જય શ્રી કૃષ્ણ...

Maylu 8 years ago

wahh....mast....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now