શરતો વિનાનો પ્રેમ કરવો એ પાણી ની અંદર શ્વાસ લેવા કરતા પણ અઘરૂ છે ,
પણ એક વાર એમાં રહેલી લાગણીઓનો અનુભવ કરતા શીખી જાઓ,
તો એની અંદર ની દુનિયાનો નઝારો કાંઇક અદ્ભુત છે

Ankita

English Shayri by Ankita Shah : 111046492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now