ઘડીએ રિસાવ છો,ત્રાસ છે તમારો,
પળ માં રિજાવ છો,ત્રાસ છે તમારો.

Gujarati Shayri by Dp, pratik : 111046892
Dp, pratik 8 years ago

હા વોહ તો હે, એની સજા માં જ મજા હોય છે. પણ પ્રિયપાત્ર બનાવું પડે, તૈયાર ના મળે રવું પાત્ર??

Simran Jatin Patel 8 years ago

દર્દ દેનાર જો પ્રિયપાત્ર હોય તો.... સજા પણ મજા લાગે...

Dp, pratik 8 years ago

મજા માં કે સજા માં sm???clearin

Simran Jatin Patel 8 years ago

સદા રહે આવો જ ત્રાસ.... તો જ તમે રહેશો મજામ....

Dp, pratik 8 years ago

આગ લાગે તો fire બોલાવો, ગમ લાગે તો શાયર બોલાવો, એમાં શું ચિંતા કરવાની?????

Ravina 8 years ago

બળવાની વાસ તો આવી

HINA DASA 8 years ago

સખી આગ લાગી કે નહીં

Ravina 8 years ago

દિનેશ તમે જેની વાત કરો એને એને કૂકર વિથ સીટી કેવાય... ખાલી ખાલી અવાજ કરે અમે એ નથી...

Dp, pratik 8 years ago

બ્રેઈન વિથ બ્યુટી નહીં, ટ્રેન વિથ સીટી હશે, બસ શોર જ કરે બીજું કઈ નહીં?????

HINA DASA 8 years ago

સખી ભૂલી ગઈ બ્રેઇન વિથ બ્યુટી આપણે જ છીએ...

Dp, pratik 8 years ago

????વોહ તો મેં હું હી એટલે જ કહ્યું કઈ તરફ આંગણી જાય છે

Ravina 8 years ago

લે ના સમજાણુ! હું તો તમને હોશિયાર સમજતી તી હો...

Dp, pratik 8 years ago

આ ઇસારો કઇ તરફ જાય છે ????રવીના જી???

Dp, pratik 8 years ago

હા એવું પણ હોઈ સારા માણસોની નકલ કરવી લોકો ને ગમે, પણ ચમક સહન નો થાય તો આંખો અંજાય જાય???

Ravina 8 years ago

હું સખી ને એજ સમજાવું છું કે અમુક લોકો ને ignore કરવાના...

HINA DASA 8 years ago

નાના એટલે બધા ના પડોશી ઓ જેવા નથી ઈર્ષાળુ સારા છે આ તો તમે કહ્યું ને કે ઘર ચમકીલું રહે તો અંજાઈ જાય ને

Dp, pratik 8 years ago

એતો રહેવાનું એમાં ધ્યાન શું આપવાનું ગમતા લોકો ને નમતા રહેવું બાકી બધા ને ઇગ્નોર કરવાના??

HINA DASA 8 years ago

હા હો એટલે અમારા પડોશી ની આંખો અંજાઈ જાય છે...

Dp, pratik 8 years ago

હા એવા નશીબ તો ભાગ્યેજ કોઈક ને મળે ,એમાંય ખાસ તો એ વાત કે એક સ્ત્રી જો પૉતાનું મૂલ્ય સમજે ને તો આખું ઘર તેના હાસ્ય થી જ ચમકીલું રહે બીજું કઈ કરવાનું જ ના આવે??

HINA DASA 8 years ago

હા હો એ તો દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ છે...

Dp, pratik 8 years ago

હા એતો અજાયબી જીવન કેવાય જન્મતા જ મહાનતા પ્રાપ્ત થઇ, તમારા એમના તો નશીબ ચમકી ગયા હશે નઈ,કઈ શીખવવું જ નહીં પડ્યું હોય

HINA DASA 8 years ago

હા by born મહાન જ છું બોલો... કેવું કહેવાય નહીં..

Dp, pratik 8 years ago

હાંહાહા મહાન વાહ વાહ , પણ મહાન ત્યારે જ બનાય કે ભૂલો કરી ને શીખ્યા હોય. પણ તમે તો ભૂલો કરી જ નથી???

HINA DASA 8 years ago

હા પણ મહાન માણસો ભૂલ ન કરે ને

Dp, pratik 8 years ago

પણ એમાં તમારું નામ નહતું ભૂલ કરવા માં એટલે યાદ કરાવ્યું ભૂલ તો માણસ થી થાય hina???

Dp, pratik 8 years ago

હા એટલે જ તો કહ્યું હું બૌ ભૂલો કરું છું??

Dp, pratik 8 years ago

રવીના જી આગ લગાવી ભાગી જાય છે પછી શાંત થાય ને એટલે પાછા આવે બોલો??

HINA DASA 8 years ago

પણ ભૂલ તો માણસ કરે ને..

Dp, pratik 8 years ago

મેં એવું ક્યાં કીધું હું ભૂલ નથી કરતો સૌથી વધારે ગોટાળા હું જ કરું છું???

HINA DASA 8 years ago

ઓહ એટલે જ તમે કોઈ ભૂલ નહિ કરતા...

HINA DASA 8 years ago

એટલે જ ને ચોરી નો માલ તો મળે તે લઈ લેવાનો એમાં ઓપશન ન હોય..

Dp, pratik 8 years ago

ભૂલ માણસ થી થાય રવીના જી????

Dp, pratik 8 years ago

તમારા મતે બધું સરખું જ લાગે . ક્યાં પોતાના વિચાર છે દીધા રાખો હિના???

HINA DASA 8 years ago

હાહાહા સખી

Ravina 8 years ago

હાહા... રોજ એમને લઈ આતો હમણાં એ વેકેશન માં છે એટલે તમારો વારો ચડ્યો છે તો ભૂલ થાય...

HINA DASA 8 years ago

દિન ને ભાવ મા શુ ફરક પડે ,છો તો બને ઇશ જ ને...

HINA DASA 8 years ago

આ જો ચોરી કરેલા ડાયલોગ હોય એટલે આવું જ થાય એમનું તો વર્તમાન જ છે ને તમારું ભવિષ્ય સરખું જ છે

Dp, pratik 8 years ago

અહીં ભાવેસ ક્યાં થી આવ્યો????

HINA DASA 8 years ago

તમારું ભવિષ્ય ભાખો મા અમને ખબર જ છે ભાવેશ..હાહા

Dp, pratik 8 years ago

હા હો ધન્ય છે તુજ નારી શક્તિ કે ઘર આખું સંભાળીલો છો, બસ એક પતિ ને સાચ્ચી નથી રાખતા બોચાર ને દબાવી રાખો છો?????

HINA DASA 8 years ago

સખી બધા આપણા જેવા મલ્ટીટેલેન્ટેડ ન હોય ને એક હાથ મા કલમ, બીજામાં કરિયાણું, ત્રીજા મા કીટલી, ને ચોથા મા કિરપાણ...

Dp, pratik 8 years ago

હા એતો એકઆદ વાર ચાલે પણ પછી એવું કહેતો કે કલમ નહીં અડવા ની તો???

Ravina 8 years ago

તો એમાં ખોટું શું છે એક હાથ માં કરિયાણુ ને એક હાથ માં કલમ ..

Dp, pratik 8 years ago

હાહાહા ચોરી તો કરવાના જ તમે તો હિના, અને આશીર્વાદ એવા આપજો કે આવનાર માથે ના ચઢે,નહિતર કલમ ની જગ્યાએ કીરાણું લેવા જવું પડશે મારે????

HINA DASA 8 years ago

હાહા સખી એવું હોય તો એવા આપી દઈએ આપણા કયા કોઈને ફળે છે

Ravina 8 years ago

આમનું ગોતવાનું બાકી જ લાગે છે સખી.. તો કંઈક એવા આશીર્વાદ આપજે....

HINA DASA 8 years ago

જરાય નહિ આશીર્વાદ આપીશ કે આમને આમ લખતા રહો તે અમે ચોરી કરી શકીએ...

Dp, pratik 8 years ago

????પગ પકડી પછાડવાનો ઈરાદો નથી ને????

HINA DASA 8 years ago

પાકું ચાલો હાથે લખેલી તો ઉકેલી દો તો તો તમારા પગ પકડી લઈએ...

Dp, pratik 8 years ago

પોતાની હાથે લખેલી કવિતા નો દંડ ફટકારવા માં આવશે,જો નહીં મુકો તો ફોન જપ્ત થઇ જશે ,Hina???

HINA DASA 8 years ago

ના સખી આપણે તો ભંડાર ભરી લીધા ચોરી કરી કરીને ખાલી ન થાય એમ....

Dp, pratik 8 years ago

હોય જ નહીં ને ચોરી હું કરું તો એમનો ધંધો બંધ થઇ જાય????

Ravina 8 years ago

સખી બહુ stock અહીં ખાલી ના કરતી આ તો તારી લાઈનો ચોરી ને કવિતા બનાવી દે એવા કવિ છે....

Dp, pratik 8 years ago

હો આવજો હાહાહા ચોર???

HINA DASA 8 years ago

આ બધું ચોરી કરેલું હતું હવે ખતમ થઈ ગયું બીજું આવતી કાલે ક્યાંક ધાડ પાડીશું ત્યારે મોકલાવી દઈશું.. ત્યાં સુધી ત્રાસ ન આપતા...

HINA DASA 8 years ago

કાગળમા કોતરી છે લાગણીઓ ને વજન એનું માપો છો તમારોય ત્રાસ છે...

Dp, pratik 8 years ago

બાંધ્યા કાગળ ના ફુલ છે,ને ખુશ્બુ ફોરમની માંગો છો,ત્રાસ છે તમારો???

HINA DASA 8 years ago

આંખે તમારી કમળો ને દોષ ફુલડાને આપો છો તમારોય ત્રાસ છે....

Dp, pratik 8 years ago

સુખ તમારું ટેડું મેડું,દુઃખ નો વાંક કાઢો છો,ત્રાસ છે તમારો

HINA DASA 8 years ago

વહેવાર ન મળે તો કઈ નહિ દાન કરી જુઓ સુપાત્ર અહીં જ ક્યાંક હશે...

HINA DASA 8 years ago

દુઃખ ને કંકોત્રી મોકલો છો ને બદનામ અમારા સુખને કરો છો ત્રાસ છે તમારો....

Dp, pratik 8 years ago

કંજુસાઈ તો જરાય નથી,બસ જ્યાં વહેવાર કરાય એવું કોઈ હોવું જોઈને હિના?????

Dp, pratik 8 years ago

દુઃખ તો અમને છોડતું નથી,તમે સુખ ને બાંધી રાખતા નથી,ત્રાસ છે તમારો???

HINA DASA 8 years ago

દુઃખનો વંટોળ સ્પર્શી જતો હશે તે કંજુસાઈ કરો છો ત્રાસ છે તમારો..

Dp, pratik 8 years ago

હું દુઃખી નગર માં રહું છું,પણ સુખ ની છાવણી બાંધી રાખું છું hina??

Dp, pratik 8 years ago

વાહ બહેના વાહ,ભાઈ ની વાત કાપો છો ત્રાસ છે તમારો???

HINA DASA 8 years ago

9 લાગણીપુર, સ્નેહ દ્વાર, ઉમળકાનો એરિયો, હાસ્યનો દરબાર.. . અહીં પણ મસ્ત હોય છે તમારે ચોરી કરવી હોય તો, તમારા અડ્રેસ પર તપાસ કરી તો કે નિરાશાના બાટલા મળે છે અહીં તો...

Dp, pratik 8 years ago

હા સાચ્ચું કહ્યું હો,આવેલું પાછું જાય તો આવે જ નહીં ને રવીના જી???

Ravina 8 years ago

ચોરી કરીને લખો છો કવિતા, તોય કવિ કેહવાવ છો ! ત્રાસ છે તમારો...

Ravina 8 years ago

સખી ભૂલી ગઈ...અમદાવાદી છે આવી ગયું એ પાછું ના આપે હવે..હાહા....

Dp, pratik 8 years ago

આવેલી વસ્તુ પાછી ન જાય hina??

Dp, pratik 8 years ago

420 હૃદય નગર, પાંચમો મન દ્વાર,કંટાળેલો એરિયો.દુઃખીરામ રાજ્ય.????

HINA DASA 8 years ago

કાલના વચન મુજબ પોસ્ટ મા પગ નથી મુક્યો ટેરવા જ આવ્યા છે... ને આ ક્યાંથી ચોરી કરો છો એડ્રેસ આપજો અમારેય કરવી છે...

HINA DASA 8 years ago

ભૂલથી લાઈક લાગી ગઈ છે પાછી મોકલવી દેજો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now