રાત ગઈ ને સવાર દરવાજો ખખડાવી આવી બધા પોતાના કામે લાગી ગયા ફરી એની એજ દોડાદોડી શરુ થઈ ફરી બપોર આવી ને એય પોતાનું કામ પતાવી ને સાંજ ને બોલાવી આવી ને રાત થઈ ફરી દિવસ પૂરો ને કામેય પૂરું ને સવાર થઈ.... સુપ્રભાત મિત્રો...

Gujarati Blog by Piaa Kumar : 111047925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now