વૃક્ષની ડાળી માથી ખુરશી બન્યા પછી એ ડાળીની આતુરતા.

એક હાઈકુ.

ખુરશી હજુ
આતુર સાંભળવા ,
પંખી ટહુકા .

- રાજેશ બારૈયા "વનવાસી"

English Hiku by rajesh baraiya : 111049582

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now