પ્રેમ જો કરવો હોય ને સાહેબ,
તો નિભાવવાની પણ પુરી તૈયારી રાખજો
ક્યાંક એવું ના થાય કે પ્રેમમાં પરીક્ષા આવે
અને તમે એમાંથી જ ભાગી છૂટો..
કારણ કે,
સાચા પ્રેમમાં જ પરીક્ષા આવે છે...
ટાઈમ પાસમાં ટાઈમ કેમનો પાસ થઈ જાય
એ અત્યાર સુધી કોઈ જાણી નથી શક્યું....

Gujarati Blog by Nirav Patel SHYAM : 111051900

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now