આમ જુઓ તો છું હું શબ્દો નો વફાદાર,

ને આમ જુઓ તો માત્ર શબ્દો જ છે મારો આધાર

બની જાઉં ક્યારેક શબ્દો થકી લેણદાર,

ને ક્યારેક કરી દે શબ્દો મને નિરાધાર....

Gujarati Shayri by Loh Viram : 111052930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now