માણસ રાખે મંદિર ઘર માં સોનાનું,
કદી ચુકવ્યું મુલ માવતરના આંસુનું?

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111052986
Dp, pratik 8 years ago

ખમ્મા મારી ખોડિયાર ખમ્મા???

HINA DASA 8 years ago

તથાસ્તુઃ....

Dp, pratik 8 years ago

શાંતિ જોઈએ????

HINA DASA 8 years ago

બોલો વત્સ શુ જોઈએ છે

Dp, pratik 8 years ago

થોડું દાન પણ કરો તો પુણ્ય પણ મળે

HINA DASA 8 years ago

હાહાહા

Dp, pratik 8 years ago

હા ખબર છે ચોરી સિવાય શું આવડે બીજું

HINA DASA 8 years ago

માંગીએ નહિ હો ઉપાડી લઈએ

Dp, pratik 8 years ago

જે ખુદ માંગતા ફરે એ બીજા ને શું આપે???

HINA DASA 8 years ago

ના હો ક્યારેય નહીં

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now