માં એક શબ્દ

મહા કવિ કાલિદાસ ની કલમ જેમની સામે શીશ ઝુકાવે

તે શબ્દ છે માઁ

વેદો અને પુરાણો ના શ્લોક ભી તુચ્છ લાગે

તે શબ્દ છે માઁ

સમસ્ત સંસાર જેમની સામે નમે તે છે ઈશ્વર

અને ઈશ્વર જેમના વ્હાલની સામે નમે તે છે માઁ

Hindi Quotes by ARYAN Suvada : 111063073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now