શ્વાસ રોકાય છે જયારે તું રિસાય છે
આંસુ રોકાતા નથી ને અકળાઈ જવાય છે
શું જાદુ છે તારા પ્રેમ નો કે પળે પળ આ હ્રદય ભીંજાય છે

Gujarati Shayri by Mita Mehta : 111068260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now