vi wazir 8 years ago

@richa....ખરાબ વર્તનની વાત જ નથી....ને પ્રેમમાં ખરાબ વર્તન જ નથી હોતુ....

Richa Modi 8 years ago

@wazir ,,,જીદંગી માં સાથે રેહવુ હોય તો ,love is very importan અને પ્રેમ એ એક બીજા ની કાળજી અને ફિકર થીજ થાય છે, કોઈ ના પણ ખરાબ વતૅન થી એક દિવસ પસાર કરી શકાય આખી જીદંગી નહી.

vi wazir 8 years ago

@ richa....જીંદગી ભર સાથે તો જ રહી શકાય જો પ્રેમ હોય ને મળીયે ત્યારે જ પ્રેમ હોવાનો એવું તો નથી....

Richa Modi 8 years ago

@wazir ,,,,,, પ્રેમ કંઈ એક વાર કરવા થી જીદંગીભર નથી ચાલતો તે માટે જીંદગીભર સાથે રેહવુ પડે અને દર રોજ પ્રેમ કરવો પડે.

vi wazir 8 years ago

જેની સાથે પ્રેમ હોય જ એને ફરી પ્રેમ કરવાની શું જરૂર....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now