સફળતાના કપડા તૈયાર નથી મળતા સાહેબ,

એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ....

થિગડું મારતાં આવડે ને...
તો એ પણ એક કળા છે...

"સાહેબ"

પછી એ 'વસ્ત્ર' હોય કે 'વાત'...!

Gujarati Blog by Mayur Prajapati : 111082373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now