પ્રેમથી પરે કોઈ દ્રષ્ટિ નથી....
આ દ્રષ્ટિ મા ખાલી નજર જ નહિ,,,,,
પરંતુ હ્રદય, લાગણી અને નજર નો સુગમ સમન્વય થાય છે...
વાત છે નજર ની તો,
મને નજરની ચિંતા જરાય નથી....
અમે તો લાગણી વાંચીને નજર મીલાવીઅે છીએ....

English Thought by Chauhan Darshna : 111082872

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now