સંબંધો પર પુર્ણવિરામ મૂકી શકાય....!!!
પણ લાગણીઓ નું શું???
એ તો નિરંતર વહેતી રહે છે...!!!!

English Thought by Urvashi : 111083165
《*@HIR BA£₩ANT*》 8 years ago

દરેક સંબંધ ને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી ..! કેટલાક સંબંધ ને માત્ર દિલ થી માન આપવાની જરૂર હોય છે...!

Urvashi 8 years ago

wahh...sachi vat kahi..tame

《*@HIR BA£₩ANT*》 8 years ago

...કેટલાક સબંધો એવા પણ હોય છે જેને મજબૂત કરતા કરતા હમેશા આપણે તૂટી જઈએ છીએ..?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now