દુનિયામાં સૌથી મુશ્કેલ કામ પોતાને બદલવાનું છે,
તો આપણા પ્રમાણે બીજાને બદલવા સરળ કેવી રીતે હોય.
છુટા પડવા માટે બસ એક ભ્રમ જ પુરતો છે. અને
સાથે રહેવા માટે એકબીજા પ્રત્યેનો પ્રેમ પુરતો છે.

Gujarati Shayri by Najmunnisha Malek : 111083364

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now