જંગલને ઉજ્જડ કરી શહેર વસાવી દીધું ,
અસ્તિત્વ મારું તેં જ જોખમમાં મૂકી દીધું ;

આ કેડી જોઈ ? જાય છે તારા શહેર સુધી !
શિકાર મારો હું જ કરીશ જોજે છેવટ સુધી .
~Damyanti Ashani

Gujarati Thought by Damyanti Ashani : 111084513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now