Shefali 8 years ago

હા ટિયા અને રોહિત હું ક્યાં daraavu છું... ડર તો હવે મને લાગશે ગુલાબ જાંબુ કઈ રીતે સાચવવું એનો

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર... @Dr...તમે આમજ આપો સાથ, જાણે રચનાના પ્રાસ... @tiya... લાગણીઓ જ મારો વિશ્વાસ, એટલેજ તું પણ એક્દમ ખાસ... @shefali... કેમ ડરાવે છે... Hun....

Tiya 8 years ago

you know dida ...@ khashmkhash ?

Shefali 8 years ago

અને હું ? ☺️

Tiya 8 years ago

wah ...@ tamari rachna rehse kayam khash ,tema chr tamari lagni no prash ...

Dr Sejal Desai 8 years ago

તમારા શબ્દો હોય હંમેશ ખાસ.... સૌને પ્રોત્સાહિત કરતા ખાસ...

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર... @bhaveshbhai... @amita... ટોળા તો જોવા તમાશો પણ હોય પાસ, પણ હા, તમે ખરા એક્દમ ખાસ.. ☺️

Amita Patel 8 years ago

રચના તમારી હંમેશા ખાસ.. એટલે જ તો છે ટોળેટોળાં તમારી પાસ..મસ્ત રોહિત ?

Shefali 8 years ago

વાહ...ખૂબ સરસ

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર... @Dimpal... મારી પાસે એ જ છે જે હું વહેંચી શકું છું, આ જિંદગીને એના થકી જ આગળ ધપાવી શકું છું... મારી વિહ્વળતા માં પૂર્ણતા આપી એનો સાથ મેળવી શકું છું... જય શ્રી કૃષ્ણ...

Dimpal Kapadiya 8 years ago

તમારા‌ શબ્દે શબ્દે હોય છે લાગણી ,દરેક શબ્દ નો હોય છે અથૅ ,જે આપે છે જીવન જીવવા ની આશ...શુભ સવાર

ધબકાર... 8 years ago

ખુબ ખુબ આભાર... @ એટલે બન્યા તમે શ્વાસ, આ જીવનનો જીવંત અહેસાસ... જય શ્રી કૃષ્ણ...

Shefali 8 years ago

વાહ...મને તો લાગે તમારી રચનાઓ ખાસ, એનાથી જ હોય દિવસની શુભ શરૂઆત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now