The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Haa...
ચૌહાણજી એકદમ ખોટુ 2 યર ની છોકરી ને valentine હોતો હોય???
vaidehi@ડોશીમાનો વેલેન્ટાઈન ડે ઉજવે એ બધા માટે surprise હોય ને______???????
કેતનભાઇ તમારા માટે
સંદીપ ભાઈ એટલે આ s m ચૌહાણ ને...મયુરભાઈ
મયુરભૈ મારો valentin તો મને 14 feb એ સરપ્રાઈઝ આપશે ??
Vaidehi ji Right Ne...??
Hase koy...????
સંદીપભાઈ ડોશીમા ખરેખર પા પા પગલી જ ભરે__???????
@અને ડોશીમાં કોની જોડે વેલેન્ટાઈન ડે મનાવશે એ તો બતાવો___???????
અરે તમે તો હજી પાપા પગલી કરો છો..હાહાહા
Vaidehi @ ડોશીમા થવાની બહુ ઉતાવળ લાગે છે એટલા માટે દાન કરવું છે___???????
Aa Age Ma pan valentine day manvsho....???
કેતન બરાબર ક્યુ ને મે 2 યર ની છુ ને
સરસ એક કામ કરો દાન મારા એકાઉન્ટ મા કાલે કરી દેજો મારે valentine પર વાપરવા કામ લાગસે☺️☺️☺️☺️
???
vaidehi @ડોશીમા પાછળ કરવામાં આવતું દાન એટલે જીવતું જગતિયું__??????
જીવતું જગતિયૂ એટલે
2 યર... હાહાહા...
60 પુરા થાય એટલે જીવતું જગતિયું સાચું તમારું _???????
vaidehi@તમારા સાહેબ પુરા થાય એટલે જીવતું જાગતીયુ ગોઠવી એ??????
Vaidehi@ અચ્છા ૬૦ બે વર્ષ બાકી એમ ને___?????
જેવી જેની નજર બાકી મે તો હજુ 2 yr ની છુ☺️☺️☺️☺️
vaidehi@_તો ટીચરે ઢીંચણે પડી જાઓ ક્યાંક___??????
vaidehi@ હા તમે અત્યારે ડોશીમા તો નથી ને પણ દિલ તો બચ્ચા હૈ જી ___????????
હા પણ મે ઈ વખત નાની હતી 1 વર્ષ ની એટલે પડી જ જવ ને ?
Vaidehi # તમે ઢીંચણ ક્યાંક પડ્યા લાગો છો____??????
સંદીપભાઈ આ હિન્દી ગુજરાતી મિક્સ કેમ
હાહા રાડો ના પાડો મે like આપી દીધી
હાહાહા...
સંદીપ ભાઈ એવું નથી પણ તમે ખાલી મારી પોસ્ટ તો જુઓ કોઈ લાઇક આપી જ નથી___???
શુભ રાત્રી
મયુરભાઈ આમ તૉ હુ ૪/૫ મિત્રૉ સીવાય કયાય જતૉ નથી ( કારણ હુ રહ્યૉ જલીબી જૅવૉ ,अपनी कीसीसे बनती ही नही ) પણ તમારી પૉષ્ટ પર જરછર જૉતૉ આવુ , યૉગ્ય લાગશૅ તૉ કસમ MB કી અપની એક કૉમેન્ટ મૅ ૧૦૦/૧૫૦ લાઈક કી શહૅનાઈ બજૅગી ....
સંદીપભાઈ@ આજે મારી એક પોસ્ટ ને કોઈએ like ના આપી બોલો એ પોસ્ટ કેવી હશે__
Vaidehi @ આવો જ કંઈક ડાન્સ કરતા હશે ઝીંગાલાલા ???????????????
Vaidehi@ સંદીપ ભાઈ ઝીંગાલાલા ડાન્સ મારે જોવું પડશે__???
વાહ જાડેજા સર ખૂબ ?
Good evening
Goos evening...
હથેળીમાંથી અચાનક ઢોળાઈ ગયેલા અક્ષરો ને... ફરી ભેગાં કરતાં જણાયું કે... તારા નામ નાં બે અક્ષરો ખૂંટયાં છે...!!!
भले हो भले V
બરાબર નાં થયુ આ તો રોકાવા જેવું અતૂ??
પ્રેમ તો જુનો છે, કોણ કબુલાત કરે પ્રેમ ના શબ્દો થાકી, કોણ રજૂઆત કરે વાત કરવાને બંને છીએ તત્પર પણ કોણ વાતની શરૂઆત કરે
બુદ્ધિ ને પણ વહેમ થયો છે, હું જાણું છુ એ કેમ થયો છે; કહું! કોઈને કહેશો નહિ કે, પહેલી જ નજરે પ્રેમ થયો છે.
સંદીપભાઈ હમમમમ234567890
સારું થયુ ખાલી શબ્દ જ મોઢે ચડ્યો...બોવ જાજા રોકાણા હોત તો...આફ્રિકનો ની જેમ જિંગાલાલા ડાન્સ પણ આવડી જાત...હાહાહા
हमममम
આભાર ઈરફાન ભાઈ
હા ગઇ તી પણ ખબર નૈ સબ્દ ક્યારથી મોઢે ચડી ગ્યો
ના આતો...તમે કદાચ આફ્રિકા આંટો મારવા ગ્યા હોઈ ને એકાદ શબ્દ શીખતાં આવ્યા હોય...ઠેનકુ...હાહાહા
Nice
તમને બવ આફ્રિકા દેખાય બધા મા? well તમને લાગે તો એ જ અસે???
ઠેનકુ..????...આ સુ આફ્રિકન ભાષા છે...???
ના મે નૈ માર્યું તાળું હો?
ઠેનકૂ કેતન
ચૌહાણજી good evening
હોવે અભિજીત જી બવ ચાવી મારે... એટલી ચાવી એમનાં દિમાગ મા મારે તો અત્યારે ન્યૂટન ના સગા બની જાય
હાહા સંદીપભાઈ????
તાળું મારી દીધું તમારા દિલને ____,,???
અરે વાહહ..
Ohhh????
તાળૉ મળી જાય તૉ પણ લૉકૉ ખૉટી ચાવીઓ લગાવાનુ ચાલૂ રાખતા હૉય છૅ......
જૅ બાતતતતતતતતત , સરૅઆમ સબકૅ સામનૅ .... પ્યાર કીયા કૉઈ ચૉરી નહી કી .... ( એલા જી હૉય તી પણ પડશૅ એમ માની નૅ જ હૉ ) ??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser