પ્રેમ તો બસ થઈ જાય...
  જાણી જોઈ ને પ્રેમમાં નાં પડાય...
  દેખાડાને સ્થાન નહીં...
  મૌન જ કામ કરી જાય....
  આંખો થી વાતો થાય...
  એ feelings ને શબ્દોમાં કેમ કહેવાય....
  બસ આને જ પ્રેમ કહેવાય....

Gujarati Romance by Nisha Sindha : 111088579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now