મારાં વાચક મિત્રોને જણાવતાં આનંદ થાય છે કે મારી નવી નવલકથા " પ્રણય સપ્તરંગી " આપણાં લોકપ્રિય માત્રુભારતીનાં મંચ ઊપર બીજાં સપ્તાહમાં પ્રવેશતાં જ "લોકપ્રિય ધારાવાહિકની શ્રેણીમાં આવી ગઈ છે.
આ અંગે મારાં સહુ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. ખૂબ રસપ્રચૂર વાર્તા આગળ વધી રહી છે આપને ખૂબ આનંદ આવશે. આપના આવા જ સહકારની અપેક્ષા. આપનો ..દક્ષેશ ઇનામદાર ???હાય, માતૃભારતી પર આ ધારાવાહિક 'પ્રણય સપ્તરંગી' વાંચો
https://www.matrubharti.com/novels/4843/pranay-saptarangi-by-dakshesh-inamdar

Gujarati Story by Dakshesh Inamdar : 111089164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now