રંગબેરંગી સૃષ્ટિનો અદ્ભુત શૃંગાર સજાવીને ખર્યાંપાનનો બસ-અંત, આવી ઋતુરાજ વસંત;

હરખાતે હૈયે ઉછળતાં યૌવનનાં બેસણાં કરાવતી,
વસુંધરાને ખોળે કે જુઓ; આવી ઋતુરાજ વસંત.
~Damyanti Ashani

Gujarati Thought by Damyanti Ashani : 111090143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now