પ્રેમની પેલે પાર...

આપણો આ જનમનો નહીં...
જન્મો જનમનો સાથ લાગે છે !

તને મળ્યા પછી હવે...
મને નિયતિ ઉપર વિશ્વાસ લાગે છે !

સાથ આપીશું આમજ એકબીજાને...
હર મુશ્કિલ થોડી આસાન લાગે છે !

હવે ઘોર અંધારી અમાસ પણ...
મને પૂનમની રાત લાગે છે !

સાથે વિતાવેલી ખુશીની એક પળ...
જીવનભરની યાદ લાગે છે !

તારો મારો આ અવિરત સ્નેહ...
જાણે પ્રેમની પેલે પાર લાગે છે !

Gujarati Shayri by Parikshit Rana : 111098842
ધબકાર... 8 years ago

જોરદાર ભાઈ... પણ જેણે લખી હોય એમનું નીચે નામ લખો તો સારું લાગે... જય શ્રી કૃષ્ણ...

Shefali 8 years ago

વાહ... આ તમે લખી છે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now