હું ક્યાં સુધી તને દિલાસો આપું જિંદગી,
તારું ઉદાસ લાગવું તો રોજનું થયું.

તારું કશુંક આપવું તહેવાર જેવું છે,
મારું બધું જ માંગવું તો રોજનું થયું.

Gujarati Quotes by Mehul Dusane : 111150267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now